ટેડ્રોસ ગેબ્રિયસે આ દેશોને સલાહ આપી કે,બાળકોને વેક્સિન આપવાના બદલે તેઓ કોવેક્સ યોજના હેઠળ,ગરીબ દેશોને કોરોનાની વેક્સિન દાન કરે

WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રિયસે ચેતવણી આપતા કહ્યું છે કે,આપણે બધા કોરોના મહામારીના બીજા વર્ષમાં છીએ અને તે પહેલા વર્ષ કરતા પણ વધુ ઘાતક સાબિત થઇ શકે છે.

ગ્રેબિયસે કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કોરોનાના મુકાબલા માટે ભારતની મદદ કરી રહ્યું છે. ભારતની સ્થિતિ ચિંતાજનક છે.

ઘણા રાજ્યોમાંથી ચિંતિત કરનારા આંકડા સામે આવી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા અને મોતનો આંકડો વધી રહ્યો છે

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.