આ 04 રાશિનાં જાતકોને આવે ભયંકર ગુસ્સો. ભડકયાં તો શાંત કરવા મુશ્કેલ.

જયોતિષશાસ્ત્રમાં કુલ નવ ગ્રહો નો અભ્યાસ કરવામાં આવે છે. દરેક રાશિનો પોતાનો શાસક ગ્રહ હોય છે.

મેષ રાશિ..

મેષ રાશિનાં જાતકોને એકદમ જિદ્દી અને ગુસ્સાવાળા માનવામાં આવે છે. તેઓ જન્મથી જ હિંમતવાન અને નીડર હોય છે. આ રાશિનો શાસક ગ્રહ મંગળ છે. એવું કહેવાય છે કે તેઓ જે કામ કરવાનું નક્કી કરે છે તે પૂણઁ કરીને જ જંપે છે.

વૃષભ રાશિ…

આ રાશિની જાતકોને સામાન્ય રીતે જિદ્દી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે એકવાર તેઓ કોઈને પોતાનાં દિલમાંથી કાઢી લે છે. પછી તેની સાથેનાં તમામ સંબંધો અંત લાવી દે છે.

વૃશ્ચિક રાશિ…

આ રાશી જાતકોને બુદ્ધિશાળી માનવામાં આવે છે. પરંતુ એકવાર ગુસ્સે થયા પછી, તેમને કાબુમાં રાખવા મુશ્કેલ છે. ગુસ્સામાં, તેઓ સાચા અને ખોટા વચ્ચે ભેદ પાડી શકતાં નથી.

https://www.youtube.com/watch?v=SfJEaFoUc2w&t=6s

સિંહ રાશિ..

જયોતિષ અનુસાર , સિંહ રાશિના જાતકો જિદ્દી અને ગુસ્સાવાળા સ્વભાવના હોય છે. કયારેક તેઓ ગુસ્સામાં પોતાને નુકસાન પહોંચાડે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.