આવતીકાલથી રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને બાદમાં તે તાપમાન યથાવત રહેશે, જેના કારણે ફરી એકવાર તાપમાન ઘટતા લોકોને ઠંડીનો ચમકારો અનુભવાશે
રાજ્યમાં આવતીકાલથી વધશે ઠંડીનો ચમકારો
તાપમાનમાં 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના
3 ડિગ્રી તાપમાન ઘટતા ઠંડીનો થશે અહેસાસ
ફરી એકવાર રાજ્યના હવામાનને લઈ આગાહી સામે આવી છે. જે મુજબ આવતીકાલથી રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને બાદમાં તે તાપમાન યથાવત રહેશે. જેના કારણે ફરી એકવાર તાપમાન ઘટતા લોકોને ઠંડીનો ચમકારો અનુભવાશે. તો સાથે જ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા પણ ઠંડીનો અહેસાસ
ઠંડીને લઈ અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા છે. આગામી 19થી 22 ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.