ખેલૈયાઓમાં થનગનાટ શરુ. 2 વર્ષ બાદ નવરાત્રિ યોજાતાં જાણો કેવો છે ટ્રેન્ડ..

ગુજરાતમાં હવે આગામી દિવસોમાં નવરાત્રી નું આગમન થવા જઈ રહ્યું છે. ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બે વર્ષ બાદ નવરાત્રીમાં ગરબા રમવા જઈ રહ્યા છે. નવરાત્રી ને લઈને ખેલૈયાઓ ટ્રેડિશનલ વસ્ત્રો નું બુકિંગ કરવા લાગ્યા છે. ગરબાના અવસર સાથે ખેલૈયાઓ પણ થનગનાટ કરવા તત્પર છે.

ગરબા કોમ્પિટિશનમાં માત્ર ગરબાનાં સ્ટેપ જ નહીં ડ્રેસિંગની પણ નોંધ લેવાઈ છે. અવનવા કાઠિયાવાડી માલધારી ડ્રેસ પહેરી ગરબા રમવાનું પસંદ કરે છે. ડ્રેસ સાથે જવેલરી નું પણ એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે.

https://www.youtube.com/watch?v=w2Sh7zCWQrc

કોરોના કાળનાં દોઢ વર્ષ બાદ પૂર્વ વિસ્તારની અંદાજે ૭ હજાર ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં દિવાળીનું ૩ હજાર કરોડનું ટર્નઓવર થશે. વર્ષ દહાડે ૫ હજાર કરોડનું ટર્નઓવર થાય છે પણ આ વખતે ૩ હજાર કરોડનું ટર્નઓવર થવાનો અંદાજ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.