રાજય સરકારની જાહેરાત આ દિવસે ખાદી પર મળશે આટલાં ટકા વળતર..

આ વર્ષે પણ ગાંધી જયંતી નિમિત્તે ૨ થી ૩૧ ઓક્ટોબર દરમિયાન ખાદીનું વેચાણ અને પ્રોત્સાહન આપવા માટે ૨૦ ટકા વળતર આપવાનું રાજ્ય સરકારે જાહેરાત કર્યું છે.

https://www.youtube.com/watch?v=2tDvh5jaMn0

આને કારણે ખાદી વણાટ પ્રવૃતિ સાથે જોડાયેલા રાજ્યના ૧૨ હજાર જેટલા પરિવારોને આવકની બુદ્ધિનો લાભ મળશે. ખાદી વણાટ ની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પરિવારોનો લાભાર્થે ૨૦% વતનનો લાભ લેવા અપીલ કરાઇ છે.

ખાદી -ગ્રામ ઉધોગની પ્રવૃતિ કરતી સંસ્થાઓ ગ્રામો ઉધોગ દ્નારા ઉત્પાદિત ચીજોનું પણ રિબેટ આપીને વેચાણ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.