નિસ્તેજ થઈ ગયેલા વાળને મુલાયમ બનાવવાનો ધરેલું ઉપાય..

વાળ ડેમેજ અથવા તો ડ્રાય થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ડેમેજ થઈ ગયેલાં વાળને રિપેર કરી તેને મુલાયમ કરી શકાય છે. એ માટે મોંધી કેમિકલયુકત પ્રોડક્ટ ખરીદવાની જરુર નથી.

માખણથી હેર મસાજ.. ધરે બનાવેલાં માખણનો ઉપયોગ હેર મસાજ કરવા કરો. ધરમાં માખણ ન હોય તો ડેરીમાં મળતું તાજું માખણ વાપરી શકો. માખણથી વાળમાં મસાજ કરો ત્યારે વાળ કોરા હોવા જોઈએ. માખણ વાળનાં મૂળ સુધી પહોંચી જાય પછી શાવર કેપથી વાળને કવર કરી લો અને અડધો કલાક સુધી રહેવા દો.પછી વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો અને શેમ્પૂ કરી લો.

https://www.youtube.com/watch?v=AsG0zlQ1Qtk

એપલ સાઈડર વિનેગર માસ્ક..નિસ્તેજ વાળમાં પ્રાણ ફૂંકવાનું કામ એપલ વિનેગર કરે છે.એક ટી સ્પૂન એપલ સાઈડર વિનેગર લો. એની સાથે ત્રણ ટી સ્પૂન ઓલિવ ઓઈલ અને ત્રણ ઈંડાની સફેદી લો. આ ત્રણેયને બરાબર મિકસ કરી લો. હવે તેને હેરમાં સારી રીતે એપ્લાય કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.