રેસકોર્સની (RACECOURSE) ઓએસીસ વિસ્તાર સાથે સંકળાયેલી બી.એ.ની (B.A) વિદ્યાર્થિનીએ (STUDENTS) આખરે આપઘાત (SUICIDE) કર્યો છે કે તેનું મર્ડર (MURDER) થયું છે ? કારણ કે ટ્રેનમાંથી (TRAIN) વિદ્યાર્થીનો મૃતદેહ (CORPSES) મળ્યો હતો. તેના ગણતરીના કલાકો પહેલાં જ તેણે મેન્ટર શૈલેષ અને બહેનપણી વૈષ્ણવીને મેસેજ કરી અજાણ્યા માણસો (MEN) તેને મારી નાખવા પીંછો કરતા હોવાનો મેસેજ (MESSAGE) કર્યો હતો.
આ સિવાય એવી અનેક કડીઓ છે કે જે યુવતી સાથે અનિચ્છનીય બનાવ બન્યો હોવાની દિશામાં નિર્દેશ કરી રહ્યા છે. ૩ નવેમ્બરે સાંજે વિદ્યાર્થીની તેની માતાને હું સુરતમાં મરોલી ખાતે બહેનપણી ને મળવા જાઉં છે તેમ થઈ કપડાં લઈ નવસારી તેનાં ઘરેથી નીકળી હતી. દિવસે મોડી રાત્રે ૧૨:૩૦ વાગ્યા પછી તેમાંથી તેનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળે છે.
સામાન્ય રીતે વિદ્યાર્થીની મોબાઇલ ફોનનો ઉપયોગ કરતી ન હતી. પરંતુ બનાવના દિવસે તે તેના નાના ભાઈ નો ફોન લઈ ઘરેથી નીકળી હતી. વિદ્યાર્થીની ટ્રેનમાં સફર કરતી હતી. ત્યારે કોઈ અજાણ્યા માણસો તેનો પીછો કરી રહ્યો હોય તેવો તેને અહેસાસ થાય છે. એેટલે કે , ટ્રેનમાંથી જ તેણે ઓએસીસ સંસ્થાનાં મેન્ટર શૈલેષ તથા વૈષ્ણવીને મેસેજ કર્યા હતો.
મને સંબોધીને લખ્યું હતું કે સોરી સંજયભાઈ પ્લીઝ સેવ મી , નવસારી થી કોઈ અજાણ્યા મારો પીછો કરી રહ્યા છે. મને ગમે તે રીતે મારી નાખવા માંગે છે. હું ટ્રેનના વોશરુમમાં છું , તે મને મારી નાખશે , તમે મને કોલ કરી મદદ કરો , હું તમારા ફોનની રાહ જોઉં છું. આ મેસેજ યુવતી ગેંગરેપનો ભોગ બન્યા બાદ કરે છે. પરંતુ આ મેસેજ કર્યા બાદ વિદ્યાર્થીને ને કોઇ મદદ મળી નથી.
મારી છોકરી આપધાત કરી શકે નહીં : માતની આપવિતી.
રેલ્વે પોલીસે મોતના ગુનાની તપાસ દરમિયાન મૃતક યુવતીની માતા , મામા અને ઓેએસીસ સંસ્થા સાથે સંકળાયેલા બે વ્યક્તિઓના નિવેદન લીધાં હતાં. આ સંસ્થાના બંને વ્યક્તિઓ મૃતક યુવતીની અંતિમવિધીમાં હાજર રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.