ગુજરાતમાં સ્પા અને મસાજનાં ઓઠાં હેઠળ ચાલતાં ધમધોકાર પાલઁર પર જયારે પોલીસ ધોંસ બોલાવે છે ત્યારે મોટાભાગનાં કેસમાં પરદા પાછળ લોહીનાં વેપારની કહાણી સામે આવતી હોય છે.
https://www.youtube.com/watch?v=iJBy0t5009Y
અહીં પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં થાઈ સ્પાનાં રુપાળા નામ હેઠળ ચાલતો દેહ વ્યાપાર એક સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ ચલાવતો હોવાની માહિતી સામે આવી હતી.
આ સ્પા સેન્ટર પર થાઈલેન્ડ, સિંગાપોર જેવા દેશોની યુવતીઓ કામ કરતી હોય છે. આવું જ કંઈક ચાલતું હતું. ઉત્તર ગુજરાતનાં મહેસાણાનાં ગોકૂલધામ કોમ્પ્લેક્સમાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.