કેન્દ્ર સરકારે આ બે રાજયોમાં નાઈટ કરફયૂ લગાવવા સૂચન કર્યું..

કેરળમાં કોરોના બેકાબૂ થતાં કેન્દ્ર સરકારે રાજયને કેટલાંક સૂચનો કર્યા છે. ૨૦ મે પછી કેરળ રાજયમાં પહેલી વખત ૩૦૦૦૦ કેસ નોંધાયા છે.

કેરળ અને મહારાષ્ટ્રમાં વધી રહેલાં કેસને લઇને કેન્દ્રીય ગૃહ સચિવ અજયભલ્લા દેશનાં બંને રાજયોમાં નાઈટ કરફયૂની ભલામણ કરી છે. ભલ્લા જણાવ્યું હતું કે, સંક્રમણ રોકવા માટે જે પણ કરવું પડે અને જે પગલાં લેવા પડે તે લે જો. અને તે વિસ્તારમાં પર ધ્યાન કેન્દ્રિત કરવું.

૨૦ મે બાદ કેરળમાં ફેસ્ટિવલનાં કારણે કેસ વધ્યાં હોવાનું સામે આવ્યું છે. કેરળમાં રવિવારે કરફયૂ લંબાવાયો છે.

ભારતમાં કોરોના સંકટ હવે ફરી વધવા લાગ્યું છે. સતત બીજા દિવસે ૪૦ હજારથી વધુ કેસોં નોધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.