Piaggioએ ભારતીય માકઁટમાં વેસ્પાના લિમીટેડ એડિશનને લોન્ચ કર્યો છે. ખરેખરમાં વેસ્પા બ્રાન્ડેએ ૭૫ વષઁ પુરા થવાની ખુશીમાં પિયાજિયોના આ સ્કૂટરને લોન્ચ કયુઁ છે. કંપનીએ ૧૨૫સીસી વેરિએન્ટમાં ૧.૨૬ લાખ રૂપિયા અને ૧૫૦સીસી વેરિએન્ટ ૧.૩૯ લાખ રુપિયા રાખી છે.
વેસ્પાના ૭૫ વષઁ પુરા થવાની લિમીટેડ એડિશનમાં સ્પેશ્યલ નંબર રીતે ૭૫ ડિકેલ્સ મળશે. આ ડિકેલ્સ બને સ્કુટરનાં ફ્રન્ટ અને ગ્લોવબોકસ પર આપવામાં આવી રહ્યું છે. જે જુના વેસ્પા મોડલ સ્પેર વ્હીલ કેરિયરની જેમ દેખાય છે.
વેસ્પા આ લિમિટેડ એડિશનમાં દમદાર એન્જિન આપવામાં આવ્યું છે. ૧૨૫ સીસી મોડલ ૭૫૦૦ આરપીએમ પર ૯.૯૩ એચપીનો પવાર અને ૫૫૦૦ આરપીએમ પર ૯.૬ એનએમ નો ટોકઁ બનાવશે. આ મોડલમાં CBS ફિચસઁ આપવામાં આવ્યું છે. કંપનીએ આ વેરિએન્ટની કિંમત ૧.૨૬ લાખ રુપિયા રાખી છે.
https://www.youtube.com/watch?v=Mt9Gwr8Jtlo&t=1s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.