ગોવધ કરનાર એક આરોપીની જામીન અરજી ફગાવતાં ૧૨ પાનાં ચુકાદા અલ્હાબાદ હાઇકોર્ટે નાં જજે એક મહત્વ નાં મુદ્દા ઉલ્લેખ કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે જે શ્ચાસમાં ઓકિસજન લે છે અને ઓકિસજન છોડે છે. તાજેતર ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા અલ્હાબાદ હાઇકોર્ટેનાં જજે અનુરોધ પણ કર્યો હતો.
જોકે નિષ્ણાંતો કહે છે કે, વિશ્વમાં દરેક પ્રાણી ઉચ્છવાસમાં થોડા કે વત્તા પ્રમાણમાં ઓકિસજન બહાર કાઢતું હોય છે. હા દરેક પ્રાણીઓ આ માત્રા અલગ હોય છે. જજ શેખર યાદવે યુપીનાં સંભલનાં આરોપીનાં જામીન ફગાવતાં કહયું હતું.
https://www.youtube.com/watch?v=wkc_fSMcNY4
ગાય તેનાં જીવનમાં ૪૦૦ થી વધુ લોકોને દુધ આપે છે. જયારે તેના માંસથી ફકત ૮૦ લોકોનું પેટ ભરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.