ટીવી એક્ટ્રેસ શ્ચેતા તિવારીની દીકરી અને બોલીવુડની નવી નવી એકટ્રેસ પલક તિવારી પોતાની માતાના નકશા કદમ પર છે. એમના ફેન્સ કનેકશન બનાવી રહ્યાં છે. હવે અેમણે પોતાના લેટેસ્ટ ફોટોશૂટનો એક મેંકિંગ વીડિયો શેર કર્યા છે.
આ વિડિયોને શ્ચેતા તિવારીની લેટેસ્ટ ફોટોશૂટના સમયનો છે. જેમાં તેઓ એક સ્ટ્રિપ્ડ ટાઈડ ડ્રેસમાં કેમેરા સામે પોઝ આપતી દેખાઈ રહી છે. શૂટ દરમિયાન તે પોતાનાં વાળો રમી રહી છે.
https://www.instagram.com/reel/CThfRfDgRoH/?utm_source=ig_embed&ig_rid=7503b315-8ccb-4c02-8baa-65852fc300ce
એમની પોસ્ટ ની ખૂબ તારીફ થઈ રહી છે. પલક તિવારીની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોવિંગ છે એના કરાણે એની પોસ્ટ તેજીથી વાયરલ થઈ રહી છે. પલક તિવારીના આ પોસ્ટ પર ફેન્સ ખુબ રિએકશન આપી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.