દિકરીએ પિઝા ખાવાની માંગણી કરી હતી , પિઝા લાવવામાં માતાએ મોડું કરતાં…..

એક અજબનો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના(U.P) લલિતપુર જિલ્લા માં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં નર્સિંગની એક વિદ્યાર્થીએ(STUDENT) માત્ર એટલા માટે પોતાનું જીવન ટૂંકાવ્યું છે.કારણ એવું છે કે માતાએ(MOTHER) તેને પિઝા(PIZZA) માટે થોડીવાર રાહ જોવાનું કહ્યું હતું.

આ કિસ્સો સદર કોતવાલી વિસ્તારનો છે. તાલાબપુરા વિસ્તારમાં રહેતી શિખા સોની પુત્રી મોહનલાલ ધોનીએ સોમવારે રાત્રે રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. શાખાનો મૃતદેહ રૂમમાં પંખા સાથે લટકતી મળી આવ્યો હતો. કહેવાય છે કે શિખા તેની માતા પાસેથી પિઝાની માંગણી કરી હતી.

https://www.youtube.com/watch?v=bLkaA-APbXg

માતાએ પીઝા માટે થોડીવાર રાહ જોવા કહ્યું પરંતુ શિખાએ ગુસ્સે થઈને પોતાની રૂમમાં ફાંસી લગાવી લીધી.

થોડા દિવસ પહેલાં શિખાનો જન્મ દિવસ હતો. શિખા સિવાય , તેની વધુ બે બહેનો પણ છે. શિખા ધરમાં સૌથી નાની હતી. પોલીસનું કહેવું છે કે બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે .

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.