દિકરીએ સગા બાપને આપી ઓફર, જે કરવું હોય તે કરી લો. પણ આવા…

શું કોઈ દિકરી પોતાનાં સગા બાપને સેકસની ઓફર આપી શકે? તમે ભલે આ વાત વિશ્ચાસ ન કરો, પણ આ સત્ય હકીકત છે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જોઈએ તો ૨૩ વષીઁય મેવિસ નામની છોકરીએ પોતાનાં પિતાને સેકસ કરવાની ઓફર આપી છે. જો તમે એવું વિચારતાં હોવ કે ,આ છોકરી માનસિક રીતે ઠીક નહીં હોય તો, તમે ભૂલમાં છો.

મેવિસ એકદમ સ્વસ્થ છે. તે કોઈ પણ પ્રકારના માનસિક રોગથી પીડાતી નથી. હકીકતમાં તો મેવિસની માતનું મોત થઈ ગયું છે અને તેના પતિનાં રંગીલા મિજાજ છે. તેથી દરરોજ નવી નવી છોકરીઓ સાથે જલ્સા કરવાનો શોખ ધરાવે છે.

જો કે, મેવિસે ૬૨ વષીઁય પિતા નજૂજો દાઈમાનીનું કહેવું છે, તેમણે સપનામાં પણ આવું કરવાનું કયારેય વિચાયુઁ નથી. તે મારી દીકરી છે અને તેના સાથે આવું કરવાનું સપનામાં પણ વિચારી ન શકું. નજૂજોનું કહેવું છે કે, તે જે રુપિયા ખર્ચી રહ્યો છે, તે તેણે કમાયેલાં છે .તેથી તેના પર કમેન્ટ કરવાનો કોઈને હક નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.