વેરાવળ માછીમારોના પડતર પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા માંગ વધુ એક વાર મુખ્યમંત્રી સહિતને ઉચ્ચસ્તરે ૨જુઆત

વેરાવળ માછીમારોના પડતર પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા માંગ

વધુ એક વાર મુખ્યમંત્રી સહિપ્રશ્નોમાં કેરોસીન સહાય વધારીને વેરાવળ
લીટરદીઠ રૂમ.૫૦ કરવા અંગે, નાના દરીયા ખેડુ માચ્છીમારોના પડતર માચ્છીમારોની ઓ.બી.એમ. એન્જીન પ્રશ્નો સંદર્ભે વારંવાર રજૂઆતો કરવા ખરીદી પરની ચુકવવાપાત્ર સહાય વર્ષ ન હોય ત્યારે હાલ માચ્છીમારોની બાકી છે તે ચુકવવા અંગે તેમજ આર્થીક પરીસ્થિતીને ધ્યાને લઇ ફરી જીએફસીસીએ લી. દ્વારા ડીઝલ વખત મુખ્યમંત્રી સહીતનાને લેખીત વિતરણ સબબ લેવામાં આવતા રજૂઆત કરી ત્વરીત કાર્યવાહી કમિશનમાં લીટરદીઠ રૂમ.૧.૫૦ નો અખીલ ભારતીય ફીશરમેન્સ નિરાકરણ અંગે મુખ્ય મંત્રી, ફીશરીઝ એશો.ના ગુજરાત પ્રાંતનાં પ્રમુખ મંત્રી તથા સબંધિત ખાતાનાં તુલસીભાઈ ગોહેલે જણાવેલ કે, નાના અધિકારીઓ સાથે અનેક વખત રૂબરૂ

છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી થયેલ ૨૦૧૬-૧૭ થી અત્યાર સુધીની કરવાની માંગ કરેલ છે. આ અંગે ઘટાડો કરવા સહીતના પડતર પ્રશ્નોના માચ્છીમારોના ઘણાં સમયથી પડતર તેમજ લેખિત રજૂઆતો કરતા સરકાર
દ્વારા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ચોકકસ ખાત્રી આપવામાં આવે છે પરંતુ આજદીન સુધી કોઈપણ પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી. જેથી હાલમાં મત્સ્યોધોગ ક્ષેત્રે પ્રવર્તેલી મંદી તેમજ માચ્છીમારોની આર્થિક સ્થિતિને ધ્યાને લઈ ફરી વખત મુખ્યમંત્રી સહિત સબંધિત ખાતાનાં મંત્રીઓને તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરેલ છે અને હાલની આર્થિક મુશ્કેલી અનુભવતા નાના માચ્છીમારોને કઈક અંશે રાહત મળી શકે તે માટે ત્વરીત ર કાર્યવાહી હાથ ધરવાની માંગ કરેલ છે.તને ઉચ્ચસ્તરે ૨જુઆત

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.