સુરત શહેરમાં મોડી રાત્રે બે અલગ અલગ જગ્યા આગના બનાવ બનતા ફાયર વિભાગ દોડતી રહી

સુરત શહેરમાં મોડી રાત્રે બે અલગ અલગ જગ્યા આગના બનાવ બનતા ફાયર વિભાગ દોડતી રહી

ઉધના રોડ નંબર ત્રણ પર કે. એમ ટ્રેડર્સમાં 11 કલાકે આગની ઘટના બની હતી

જયારે બીજી તરફ સુરત રેલવે સ્ટેશન નજીક લાલ દરવાજા પાસે વેસ્ટેસજ મટેરીયલ ગોડાઉનમાં આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

ઉધના આગના બનાવમાં 6ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો

 

સુરત સ્ટેશન નજીક લાગેલી આગમાં 9 ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

 

બંને આગની ઘટનામાં લાખો રૂપિયાનો નુકશાન થયા હોવાની આશંકા

સદનસીબે આગમાં કોઈ જાનહાની કે ઇજા થઇ નથી

પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટશર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું અનુમાન

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.