વાળમાં લાગી ગઈ આગ તો મહિલા કરતી રહી કામ. જુઓ આગળ શું થયું..

ઘણી વખત તમે લોકોને કહી દો છો કે એમને એમના કામ વગર બીજું કઈ સમજાતું જ નથી. પરંતુ ઘણી વખત આવા લોકો મુશ્કેલીમાં ફસાયા જાય છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈ તમે સમજી જશો કે શા માટે હંમેશા સતર્ક રહેવું જોઈએ. એક મહિલાનો એવો વિડીયો સામે આવ્યો છે, જેમાં કામ કરતા અચાનકથી મહિલાના વાળમાં આગ લાગી જાય છે.

આ વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલા આરામથી રસોડામાં કામ કરી રહી છે. આ દરમિયાન કામ કરતા તે સમાન લેવા નીચે નમે છે તો એના વાળમાં આગ લાગી જાય છે. આ વિડીયોને જોઈ ઘણા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા.

https://www.youtube.com/watch?v=d5cyIgay-h0

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલ આ વિડીયોમાં આગળ લખ્યું છે જેમ મહિલાને ખબર પડે છે તે તાત્કાલિક વાળમાં લાગેલી આગને બુજાવવામાં લાગી જાય છે. આ વિડીયો જેમ સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો એને ઘણા લોકો તેજી થી કમેન્ટ અને રીપોસ્ટ કરી રહ્યા છે. યુઝરે કહ્યું કે, ઘણી વખત કામમાં જરૂરતથી વધુ મગ્ન થવાનું પરિણામ, માટે હંમેશા સાવધાન રહો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.