જો તમારો પોતાનો બિઝનેસ કરવા માંગો છો, તો અમે તમને એક શાનદાર આઈડિયા જણાવવા જઈ રહ્યાં છીએ. જયાં તમે થોડા પૈસાનું રોકાણ કરીને ધણો નફો મેળવી શકો છો.આ વ્યવસાય હશે ટમેટા સોસનો.
આજ કાલ ટોમેટો સોસ અથવા ટોમેટો કેચપની ખૂબ જ માંગ છે. લોકો ટોમેટો સોસનો ઉપયોગ ધરોમાં કરવા લાગ્યાં છે. તમારે માત્ર ૨ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ વ્યવસાયમાંથી વાષિઁક ટનઁઓવર ૨૮.૮૦ લાખ રૂપિયા હોઈ શકે છે.
https://www.youtube.com/watch?v=SdohoamPF2k
આ બિઝનેસ શરૂ કરવા માટે ૭.૮૨ લાખ રુપિયા લાગશે. જેમાં ફિક્સ્ડ કેપિટલનાં ૨ લાખ રુપિયા અને વકિઁગ કેપિટલ ૫.૮૨ લાખ રુપિયા છે. આ માટે તમારે તમારી પાસેથી ૧.૯૫ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ સિવાય વ્યવસાયમાં રોકાયેલાં નાણાં લોનનાં રૂપમાં ઉપલબ્ધ હશે.
આ માટે પ્રધાનમંત્રી મુદ્ના યોજના હેઠળ તમે કોઈપણ બેંકમાં અરજી કરી શકો છો. આ માટે તમારે એક ફોર્મ ભરવાનુઓ રહેશે. તમારે ખ ફોર્મ માં તમારી વિગતો ભરવાની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.