રાજ્યમાં (STATE) વિધર્મીઓ (HERETICS) દ્વારા હિન્દુ યુવતીને (HINDU GRILS) ફસાવી તેની સાથે દુષ્કર્મની (MISCHIEF) ઘટનાઓ વધતી રહી છે. જ્યારે નવસારીના (NAVSARI) ખેરગામમાં (KHERGAM) 14 વર્ષ થયા સગીરા (SAGIRA) સાથે વિધર્મી દ્વારા દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો. આ ઘટનામાં વિધર્મી એક સગીરાને હિન્દુ નામ જણાવી વિશ્વાસમાં લીધી હતી અને ત્યારબાદ શારિરીક સંબંધો (PHYSICAL RELATIONS) બાંધ્યા હતાં.
પરંતુ કહેવાય છે ને સત્ય ક્યારેય છૂટતું નથી. એક ને એક દિવસ છે ઉજાગર થાય છે. ક્યારે સગીરાને સમય સંજોગો અનુસાર સાચું નામ ખબર પડતાં પ્રેમ સંબંધ આપવાની ના પાડી હતી. પરંતુ યુવા એકનો બે ન થયો ન હતો અને તે ચપ્પુ બતાવી દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટનામાં સગીરાના પિતાએ ખેરગામ પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ તાબડતોડ કાર્યવાહી કરી ખેરગામ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે ખેરગામમાં ૧૪વર્ષીય સગીરા પરિવાર સાથે રહે છે અને ખાનગી સ્કૂલમાં ધોરણ ૮માં અભ્યાસ કરે છે.
પરંતુ તેના ઘર નજીક આવેલા એક ગેરેજ પાસે આરોપીએ તેનું નામ લાલુ અને હિન્દુ જણાવી તેને વિશ્વાસમાં લઇને તેનું સોશિયલ મીડિયા પર આઇડી માગ્યું હતું. ત્યારબાદ પ્રેમ સંબંધની શરૂઆત થતાં મેસેજની આપ-લે કરતો હતો. પરંતુ એક દિવસ સગીરાએ યુવકનું સોશિયલ મીડિયા પર આઈએમ હુસેન વહોરા નામ જોતા સંબંધ રાખવાની ના પાડી દીધી હતી.
જેથી છંછેડાયેલાં હુસેન વહોરા નામના વિધર્મી યુવકે ચાકુ બતાવી પીડિતા અને તેનાં પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ આખરે ભાંડો ફૂટયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.