ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ કુખ્યાત સજ્જુ કોઠારી ઝડપાયો છે. સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ તેના ઘરમાંથી જ સજ્જુ ઝડપાયો છે.અને ઘરમાં બનાવેલ હતું ગુપ્ત બંકર તેમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ કુખ્યાત સજ્જુ કોઠારી ઝડપાયો છે. સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ તેના ઘરમાંથી જ સજ્જુ ઝડપાયો છે. ઘરમાં બનાવેલ હતું ગુપ્ત બંકર તેમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.અને ઘરમાં ફર્નિચર માં બનાવેલ હતો ગુપ્ત દરવાજો. ઉલ્લેખનીય છે તાજેતરમાં જ સુરતના વેપારીને પાયમાલ કર્યો હતો. વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.અને સજ્જુ સામે અનેક ગુનાઓ નોંધાયેલ છે. તેમજ પોલીસ ચોપડે વોન્ટેડ હતો સજ્જુ કોઠારી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.