મહિલા ટીચર ની એક એવી હરકત સામે આવી છે જેના વિશે જાણીને તમે ચકિત થઈ જશો. ગુરુનાં દરજ્જા ને પણ કલંકિત કરી દીધાં છે.
એક રિપોર્ટ અનુસાર 39 વષીઁય ટીચર ક્રિસ્ટલ જૈકસન પરણિત છે. તે કેલિફોર્નિયામાં માઉન્ટેન વ્યૂ ઈંડિપેંડેંટ સ્કુલમાં એક ફ્રીલાન્સ ટીચર તરીકે કામ કરે છે. આ ઉપરાંત તે ડનલપ લીડરશીપ એકેડમી માં અઠવાડિયામાં એક દિવસ વન – ટુ – વન સેશન લેવા જાય છે.
https://www.youtube.com/watch?v=pmUBO0DUZKQ
DLAમાં અભ્યાસ માટે આવનાર 14 વષીઁય બાળક ક્રિસ્ટલ જૈકસન નિયત બગડી ગઇ. આરોપ છે કે ક્રિસ્ટલ જૈકસન 14 વષઁનાં બાળક સાથે બળાત્કાર ગુજાર્યો. ટીચરે બાળક સાથે એકવાર નહીં ત્રણ વાર શિકરા બનાવ્યો. ત્યાર બાદ ટીચર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.