હદ થઈ હવે તો.. ભારતીય ટીમનાં આ ખેલાડી પર પીચ રોલરની ચોરી કયૉઁ નો આરોપ.. જાણો કોણ છે…

અમે તમને આજે એક એવી ચોરી કયુઁનો કિસ્સો તેમને જણાવીશું. જમ્મુ કાશ્મીરનાં ક્રિકેટ એસોસિયેશનને ભારતીય ટીમ વતી રમી ચૂકેલાં કાશ્મીરનાં ઓલ રાઉન્ડર પરવેઝ રસૂલ પર ચોરીનો ગંભીર આરોપ મૂકયો છે.

એસોશિયેશનનો આરોપ છે કે, રસૂલે પિચ રોલરની ચોરી કયૉઁ નો છે. અને એસોશિયેશને રસૂલને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. નોટિસમાં જણાવ્યું છે કે કાં તો પરવેઝ રસૂલ પિચ રોલર પાછું આપે અથવા તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

દરમિયાન અંગ્રેજી અખબારે પરવેઝ રસૂલને ટાંકીને કહ્યું છે કે, રસૂલે જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશનને જવાબ આપ્યો છે કે, ઈન્ટરનેશનલ ક્રિકેટર સાથે વાત કરવાની આ રીત ના હોઈ શકે., મેં તો રાજયનાં ક્રિકેટ માટે આખું જીવન આપી દીધું છે.

https://www.facebook.com/AsmitaNews/videos/604808350931027

અમે માત્ર તેને જ નહીં જિલ્લાના આખા એસોસિએશનને પત્ર લખ્યા છે. જેમણે પણ રાજ્યના ક્રિકેટ બોર્ડની મશિનરી રાખી છે તેમને પાછી આપવા માટે કહેવામાં આવ્યુ છે. કારણકે અમારે ઓડિટ રિપોર્ટ બનાવવાની છે. રાજ્યના ક્રિકેટ બોર્ડના એકાઉન્ટ મેન્ટેન થઈ જ રહ્યા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.