રજાઓના આનંદ માણીએ જયારે એક બ્રિટિશ મહિલા પોતાનાં ધરે પહોંચી તો તેની સાથે એક મહેમાન વગર બોલાવ્યે સાથે આવી ગયાં હતાં. હકીકતમાં એક ગરોળી મહિલાની બ્રા માં છુપાઈ ગઈ હતી. તેની સાથે લાબું અંતર કાપીને યોકઁશાયર પહોંચી.
પાછી આવતાં મહિલાએ જયારેટ સૂટકેસ અનપૈક કરવા લાગી તો તેને ગરોળી નજરે પડી. મહિલાએ નિમંત્રણ વગર સાથે આવેલી આ ગરોળીને બાબીઁ નામ આપ્યું છે.
‘મિરર’ના એક અહેવાલ મુજબ, ૪૭ વષીઁય રસેલને જયારે સૂટકેસ ખોલતી વખતે પોતાની બ્રા ઉતારી ત્યારે કંઈક અજુગતું લાગ્યું હતું. રસેલ ડરી ગઈ અને ચીસો પાડવા લાગી પણ પછી તેણે જોયું કે ગરોળી તેનાં કરતાં વધુ ડરેલી છે.
આ ગરોળી જે બીજા દેશમાં આવી હતી. તે હાલ રોયલ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ ની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. યુકેમાં ગરોળી છોડવી એ ગેરકાયદેસર છે. બિન – મૂળ પ્રજાતિ છે.
https://www.youtube.com/watch?v=c4Vj12rGPnA
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.