શું આપને 01લાખ રૂપિયા વિજેતા બન્યા હોવાનો મેસેજ આવ્યો છે. તો ચેતી જજો…

પંજાબ નેશનલ બેન્કે તેના ગ્રાહકોને બેન્કિંગ છેતરપીડી અંગે ચેતવણી જાહેર કરી છે અને તેમને ફિશિંગ કૌભાંડથી સાવધાન રહેવા કહ્યું છે. કેટલીક છેતરપિંડી કરતી બેંકે ગ્રાહકને નસીબદાર વિજેતા અને મેસેજ મોકલી રહ્યા છે. અને તેમને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. અને તેમના ખાતામાંથી પૈસા ઉપાડી રહી છે જો તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો સાવધાન રહો.

દેશભરની બેંકો તેમના ગ્રાહકોને કોઈપણ પ્રકારની બેન્ક છેતરપિંડી અંગે ચેતવણી આપી રહી છે. SBI બાદ હવે પંજાબ નેશનલ બેન્કે તેના કરોડો ગ્રાહકોને બેન્કિંગ ફ્રોડ અંગે એલટઁ જારી કર્યું છે.

છેતરપિંડી કરતી બેન્કો ગ્રાહકોને મેસેજ મોકલી રહી છે. જેમાં લખ્યું છે કે, અભિનંદન તમે અમારી સ્પર્ધાના નસીબદાર વિજેતા છો. તમને ૦૧ લાખ રૂપિયાની ભેટ આપવામાં આવે છે .આ લિંક પર ક્લિક કરો.

https://www.youtube.com/watch?v=QJVLGYjZTx4

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.