તૌકતે વાવાઝોડામાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિરમાં થયો હતો ચમત્કાર.

હમણાં જ ગયેલ તૌકતે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી એ તો બધા જાણેજ છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર ખાસ કરી ને જોવા મળી હતી. અનેક વૃક્ષો તૌકતે વાવાઝોડાને કારણે ધરાશયી થયા હતા, અનેક મકાનો જમીન દોસ્ત થયા હતા, વીજળીના થાંભલાઓ ભાંગી પડ્યા હતા. સૌરાષ્ટ્રના દરેક ગામડાઓ અને શહેરોની અંદર આ વાવાઝોડાને કારણે ભારે નુકસાન જોવા મળ્યું હતુ. સમગ્ર તંત્ર ખોરવાઈ ગયું હતું.જો તમે જાણતા ના હોઈ તો જણાવી દઈએ કે ‘તૌકતે’ વાવાઝોડાના કારણે સૌથી વધુ પ્રભાવિત ગીર સોમનાથ જિલ્લો જ થયો હતો. વાવાઝોડાના કારણે અહીં અનેક ગામો સંપર્ક વિહોળા થયા હતા, અનેક મકાનો જમીન દોસ્ત થયા હતા, વિજપુરવઠો ખોરવાયો હતો તથા ઠેર ઠેર રસ્તાઓ બંધ થયા હતા, તોતિંગ વૃક્ષો ધરાશયી થયા હતા. સૌરાષ્ટ્રના દરેક ગામડાઓ અને શહેરોની અંદર આ વાવાઝોડાને કારણે નાનુ-મોટુ નુકસાન જોવા મળ્યું હતુ.

જો તમે જાણતા ના હોઈ તો જણાવી દઈએ કે ‘તૌકતે’ વાવાઝોડાના કારણે સૌથી વધુ પ્રભાવિત ગીર સોમનાથ જિલ્લો જ થયો હતો. વાવાઝોડાના કારણે અહીં અનેક ગામો સંપર્ક વિહોળા થયા હતા, અનેક મકાનો જમીન દોસ્ત થયા હતા, વિજપુરવઠો ખોરવાયો હતો તથા ઠેર ઠેર રસ્તાઓ બંધ થયા હતા, તોતિંગ વૃક્ષો ધરાશયી થયા હતા. સૌરાષ્ટ્રના દરેક ગામડાઓ અને શહેરોની અંદર આ વાવાઝોડાને કારણે નાનુ-મોટુ નુકસાન જોવા મળ્યું હતુ.

સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ : હાલના સમયમાં તૌકતે વાવાઝોડાના ગયા બાદ વાવાઝોડાનો એક વિડીયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તૌકતે વાવાઝોડુ પોતાનું રૌદ્ર રૂપ લઈને ખુબ જ ઝડપે પવન ફૂંકી રહ્યું છે. વીડિયોમાં જણાવવામાં આવી રહ્યું છે કે, આટલો ભારે પવન હોવા છતાં સારંગપુર માં આવેલ કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિર ને જરાપણ નુકસાન થયું નથી. જ્યાં એક બાજુ મોટા મોટા તોતિંગ વૃક્ષો ધરાશયી થઇ જતા હોય અને આ બાજુ મંદિરની ધ્વજા પણ જો અડીખમ ઉભી હોય તો એ કોઈ ચમત્કાર થી ઓછું નથી.

અહીં ઉલ્લેખનીય છે કે જ્યાં એક બાજુ ‘તૌકતે’ વાવાજોડાએ પોતાના રસ્તામાં આવતી દરેક વસ્તુને ઉથલ – પાથલ કરી નુકસાન પહોચાડ્યું છે જયારે સોમનાથ મંદિર અને દ્વારકાધીશ મંદિરને કોઈપણ જાતનું નુકસાન થયું નથી. ‘તૌકતે’ વાવાજોડુ અહીં નું તણખલું પણ હલાવી શક્યું નથી. જોવા જેવી વાત તો એ છે કે જે પવનના કારણે રસ્તા પર વૃક્ષો અને થાંભલા ઉખડી ગયા તે તીવ્ર પવન બંને મંદિરની ધજાને પણ નુકસાન પહોંચાડી શક્યો નહીં. મિત્રો જો તમે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ થતા સોમનાથ મહાદેવમાં શ્રદ્ધા રાખતા હોવ અને તમને આ પોસ્ટ પસન્દ આવી હોય તો તમારા મિત્રો ને શેર કરવાનું ના ભુલતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.