બોલીવુડની પોપ્યુલર અને હિંટ સિંગસઁમાં ની એક કનિકા કપૂરનો આજે જન્મદિવસ છે. કંઈક ખાસ વાત એ છે કે તેઓ સારી સિંગર તો છે જ તેની સારી ફેશન સ્ટાઈલિંશ પણ છે.
આપને જણાવી દઈએ કે હાલનાં ૧૫ વષઁનાં છોકરાઓ અભ્યાસ કરતાં હોય છે ત્યારે કનિકાએ ૧૫ વષઁની ઉંમરથી સિંગિંગ શરૂ કરી દીધી હતી. ૧૫ વષઁની ઉંમરમાં તેણે ઓલ ઈન્ડિયા રેડિયો માટે ગીત ગાયું હતું.
તેણે ૧૮ વષઁ લગ્ન એનઆરઆઈ બિઝનેસમેન સાથે થયા અને લગ્ન પછી કનિકા લંડનમાં ગૃહિણી બની.
https://www.youtube.com/watch?v=EHcShVVEJ2Y
કનિકાને ૦૩ બાળક, ૦૨ પુત્રીઓ અને ૦૧ પુત્ર છે. જો કે, લગ્નના થોડા મહિનાઓ પછી કનિકાના વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવવા લાગી અને તે વર્ષ ૨૦૦૭માં તેના પતિથી અલગ થઈ ગઈ. આ પછી કનિકાએ ૨૦૧૨ માં છૂટાછેડા લીધા હતા.
વર્ષ ૨૦૧૪માં કનિકા કપૂરે પ્રથમ પ્લેબેક ગીત બેબીડોલ વિથ મીટ બ્રધર્સ રિલીઝ કર્યું હતું. આ ગીત હિટ રહ્યું હતું. કનિકાએ અત્યાર સુધી લવલી, બેબી ડોલ, ચિત્તીયન કલાયાન, લવ લેટર જેવા હિટ ગીતો આપ્યા છે. આ સિવાય કનિકા પાસે પોતાનું લેબલ હાઉસ ઓફ ચિકનકારી છે.
https://www.youtube.com/watch?v=qDKB1nH5IE0
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.