ગુજરાતમાં ૧૦ વષઁમાં નીલગાયની સંખ્યા બમણી. સીમાડા ટૂંકા પડ્યાં.

વિતેલા દાયકામાં ગુજરાતમાં ગૌચર, ગૌધન માં ધટાડો થતો છે પરંતુ ,રોઝડાની સંખ્યા બમણી થઈ ગઈ છે. જેનાં કારણે ગીચ માનવી વસ્તી અમદાવાદ, ગાંધીનગરમાં તેમજ ઉત્તર ગુજરાતમાં નીલ ગાય માટે સીમાડા ટૂંકા પડ્યાં છે.

જેની સીધી અસર નાગરીકો અને માલવાહક પરિવહન વ્યવસ્થાને થઈ છે.વષઁ ૨૦૧૯-૨૦માં ગોધનની સંખ્યા ૯૬.૩૪ લાખે પહોંચી છે. નીલગાયની સંખ્યા તો વિમાનની ગતિએ વધી રહી છે.

વષઁ ૨૦૦૫ પછી નીલગાય દ્નારા ઉભા પાકને તબાહ કરવાનાં કિસ્સામાં વધતાઓ સરકારે ખેતરમાં કાંટાળી તારની વાડની યોજના અમલમાં મૂકી છે. ખુલ્લા મેદાનોમાં રહેવા ટેવાયેલી નીલગાય જંગલની બહાર ખેતરોમાં પહોંચતા આ પ્રયોગ પણ બંધ કરી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.