ખરાબ ખાણીપીણીની આદતો ને કરાણે કબજિયાતની સમસ્યા સામાન્ય છે. સંશોધન મુજબ, ભારતમાં લગભગ ૨૦% લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન છે. જો કે તેના વિશે વધારે ચિંતા કરવાની જરૂર નથી.
કબજિયાત ટાળવા માટે તે સૌથી મહત્વનું છે કે તમે ભોજન પછી ઓછામાં ઓછા ૧૫-૨૦ મિનિટ પછી એક ગ્લાસ પાણી પીવો.
૧ બાઉલ કચુંબર માત્ર ખોરાક સાથેજ નહિં પણ બપોરે અથવા સાંજે ખાઓ. ખાસ કરીને સલાડ બાઉલમાં મૂળાનો સમાવેશ કરો.
https://www.youtube.com/watch?v=1Yadd0SFaT4&t=13s
રોજ ઓછામાં ઓછા ૨૫૦ ગ્રામ પપૈયું ખાવાથી પેટ પણ સાફ થાય છે. પપૈયા લીબું અને કાળા મરી ખાવાથી વધુ ફાયદો થશે.
એક ગ્લાસ નવશેકું પાણીમાં લીંબું નો રસ અને મધ ઉમેરો અને દિવસ માં બે વાર પીવો . તેનાથી કબજિયાત ની સમસ્યા પણ દૂર થશે વજન પણ ઓછું થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.