આમ તો મોટી મોટી વાતો થતી હોય છે કે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અમદાવાદનાં શાહપુરનાં પાન પાલૅરની આડમાં દારુનો વેપારનો પદાઁફાશ થયો છે. પોલીસે રાજકારણ સાથે નાતો ધરાવતાં નેતાનાં પુત્રની ધરપકડ કરી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસે તેને કાયદાનો પાઠ કેવી રીતે ભણાવે છે.?
રાજકીય નેતા જયેશ પટેલનાં પુત્ર જીપલ પટેલ છે. આરોપી જીપલ પટેલ આગેવાન દરિયાપુર વિધાનસભા શહેરનાં કારોબારી સભ્ય જયેશ પટેલનો પુત્ર છે. પોલીસ દ્નારા જયારે પાલૅરનાં પાછળ મંડપમાં સામાનના ગોડાઉનમાં પાંચ પેટી જેટલો દારુનો જથ્થો મળ્યો હતો.જયારે પ્રદિપ અને હરિયો નામના બે આરોપી ફરાર થઇ ગયાં હતાં.
https://www.youtube.com/watch?v=KhUvu_CXf3g
ગુજરાતમાં દારૂબંધીનાં દાવાઓ તો ફકત કહેવા પૂરતાં જ છે, હવે આગળની પૂછપરછમાં દારુનાં નેટવર્ક નાં નવા ખુલાસા થાય તેવી શકયતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.