ગુજરાતના (GUJARAT) પ્રસિદ્ધ યાત્રાધામ (PILGRIMAGE) દ્વારકામાં (DWARKA) આજે પરંપરાનું મહત્વ છે. મંદિરના શિખર (PEAK) પર ધ્વજારોહણ (FLAG HOISTING) કરવાને લઇને ખાસ પરંપરા છે. ત્યારે પહેલીવાર મંદિર પર ધ્વજારોહણ કરવાની પરંપરા તૂટી (TRADITION BROKE) છે. મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત શિખર પર પાંચની ધ્વજા ન ચઢી.
મોડું થતાં પાંચ મિનિટ ધજા ન લહેરાઈ..
યાત્રાધામ દ્વારકા જગત મંદિરના શિખર પર ગઇકાલે એક ધ્વજા ન લહેરાઈ. દ્વારકાધીશ જગતમંદિર ખાતે શિખર પર દરરોજ પાંચ વખત ધ્વજારોહણ કરવામાં આવી એવી પરંપરા છે. ગઈકાલે સાંજે છેલ્લી ધ્વજા યજમાન પરિવાર મોડા આવ્યાં હતાં.
ધ્વજા શિખર પર લહેરાવવા અબોટી બ્રાહ્ર્મણ પરિવાર જાય છે. જયારે ધ્વજાની પૂજન વિધિ અન્ય બ્રાહ્મણો દ્નારા કરાય છે. ગઈકાલે યજમાન પરિવાર મોડી સાંજે મંદિર ખાતે પહોંચ્યા હોવાથી પાંચમી ધ્વજા ન લહેરાઈ.
ત્યારે ગઈકાલે પહેલીવાર ધ્વજાની આ પરંપરા તૂટી હતી. ભક્તો ધ્વજાને સમયસર ન લઇ જતાં પરંપરા તૂટી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.