ઉદયપુરની શિક્ષિકાને પાકિસ્તાનની જીત પર સ્ટેટ્સ મૂકવું ભારે પડ્યું

રાજસ્થાન ઉદયપુર (UDAIPUR) માં આવેલા ખેલગામની (KHELGAM) નીરજા મોદી સ્કુલની (NEERJA MODI SCHOOL) શિક્ષિકા નફીસા (NAFISA) અટારીને રવિવારે ભારત પાકિસ્તાન મેચ (MATCH) બાદ પાકિસ્તાનની (PAKISTAN) જીત પર ‘વી વોન અને હમ જીત ગયે’ જેવા સ્ટેટસ (STATUS) પાકિસ્તાનના સમર્થનમાં લગાવ્યું હતું.

https://www.youtube.com/watch?v=rDchqYJHqr4

આ સ્ટેટસ ને એક વાલીએ જોયું તો તરત તેમને પૂછવામાં આવ્યું કે , શું આ પાકિસ્તાનને સપોર્ટ કરો છો ? તેના મેડમે “હા” માં જવાબ આપ્યો. નીરજા મોદી સ્કૂલની ટીચર દ્નારા પાકિસ્તાનને સપોર્ટ કરવાની વાત સામે આવતાં સમગ્ર ઉદયપુરમાં આક્રોશનો માહોલ છવાઈ ગયો હતો.

શાળાએ શિક્ષિકાને સસ્પેન્ડ કર્યા..

સોશિયલ મીડિયા પર જેવું સ્કૂલની મેડમનો સ્ક્રીન શોટ્સ વાયરલ થયો કે લોકોમાં આક્રોશ ફેલાયો હતો. તો વળી સ્કૂલ મેનેજમેન્ટ પણ આરોપી ટીચરને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.