યુ-ટયૂબ (YOU TUBE) પર હવે આપને ડિસલાઈકના (DISLIKE) નંબર દેખાશે નહીં. યુ-ટયૂબ સત્તાવાર રીતે તેની જાહેરાત કરી છે. કંપનીનું (COMPANY) માનવું છે કે , નાના ક્રિએટર્સને (SMALL CREATORS) તેનાંથી ધણી મદદ મળશે. જેને જાણી જોઈને ટાર્ગેટ (TARGET) કરવામાં આવે છે.
તેમના વિડિયો ડિસલાઈકના નંબર વધારી દેવામાં આવે છે. યુ-ટયૂબનું કહેવું છે કે , તે ક્રિએટર અને વ્યૂવર્સની વચ્ચે સન્માનજનક ઈંટરેશનને પ્રમોટ કરી રહ્યાં છે. જો કે આપણે ડિસલાઇકનું બટન દેખાતું રહેશે. અને આપ તેને ડિસલાઈક પણ કરી શકશો પણ કોઈ વ્યક્તિ જોઈ શકશે નહીં કે વિડિયોને કેટલી વાર ડિસલાઈક કરવામાં આવ્યો છે.
અથવા તો કેટલાં લોકોએ આ વિડિયોને પસંદ નથી કર્યો. યુ ટયૂબનું કહેવું છે કે તેની મદદથી પબ્લિશ શેમિંગને રોકવામાં મદદ મળશે કંપનીએ આ જાહેરાત એક બ્લોગ પોસ્ટમાં કરી છે.
યુ-ટયૂબમાં પોતાનાં એક એકસપરિમેંટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ જાણ્યું છે કે , ડિસલાઈક બટનને હટાવ્યાં બાદ નાના ક્રિએટર્સ પર અટેક ઓછા થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.