વિશ્ચનો સૌથી મોટો રિયાલિટી શો. લગાવવી પડે છે જાનની બાજી.. જીતી ગયાં તો…..

ભારતમાં રિયાલિટી ટીવી શોનો ધણો ક્રેઝ છે. દશઁકો આ શો ફકત જોવાનું જ પસંદ કરતા નથી પણ સ્પધઁકો તરીકે લેવા પણ ઇચ્છે છે. “કોન બનેગા કરોડપતિ “,”બિગ બોસ” જેવાં કેટલાંક ભારતનાં લોકપ્રિય ટીવી શોમાં ગણાય છે.

“કૌન બનેગા કરોડપતિ “એક કવિઝ શો છે અને આમાં જો તમે બધા પ્રશ્નોનાં સાચા જવાબ આપો તો તમે મહતમ ૭ કરોડ રૂપિયા જીતી શકો છો. પરંતુ જે શો વિશે અમે તમને જણાવવા જઈ રહ્યાં છીએ તેમાં વિજેતા સ્પર્ધકોને રૂ.૧૪,૬૮,૯૧,૩૦૦ ઇનામની રકમ મળે છે.

https://www.instagram.com/p/CSoJipuhEVI/?utm_source=ig_embed&ig_rid=7ce5cbe9-e845-4d39-8eff-f30771e5e019

“કૌન બનેગા કરોડપતિ ” ૧૩મી સિઝન ચાલી રહી છે અને બિગ બોસ ૧૫ મી સિઝન આવી ગઈ છે. પરંતુ પ્રેક્ષકો છેલ્લાં ૪૦ સિઝનથી રિયાલિટી ટીવી શો સવાઁઈવર જોઈ રહ્યાં છે અને તેમાં ભાગ લઇ રહ્યાં છે. છેલ્લી સીઝનમાં વિજેતાને ૧૪ કરોડ ૬૮ લાખ રૂપિયા ઈનામી રકમ આપવામાં આવી હતી.

https://www.youtube.com/watch?v=FkqeEVDgakM

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.