ઈસ્કોન બ્રિજ પરથી યુવક કૂદીને કરવા જઈ રહ્યો હતો આત્મહત્યા, પણ….

શહેરનાં ઈસ્કોન બ્રિજ ઉપર યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યા વ્યક્તિએ બ્રિજ ઉપરથી છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, છલાંગ લગાવતાં પહેલાં જ વાહનચાલકોએ સમયસૂચકતા વાપરી વ્યક્તિને પકડી લીધી હતી.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s

બ્રિજ ઉપરથી છલાંગ લગાવવાનાં પ્રયાસ પાછળનુજ કારણ અકબંધ છે. પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.