સુરતનાં સ્પામાં યુવક લલના સાથે માણી રહ્યો હતો શરીરસુખ.. ત્રાટકી પોલીસ અને જોવા જેવી થઇ પછી તો..

ફરી એકવાર સુરત શહેરમાં સ્પાની આડમાં ચાલતાં પ્રોસ્ટિટયુટ રેકેટનો પદાઁફાશ થતો હતો. ગ્રાહકો પાસેથી પૈસા લઈને લલનાઓ સાથે શરીરસુખ માણવા દેવાતું હોવાની બાતમી મળતાં ક્રાઈમ બ્રાન્ચે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરતાં સ્પામાં અફરા તફરી મચી ગઈ હતી. પોલીસે રેડ દરમિયાન ત્રણ યુવતીને મુકત કરાવી છે.

https://www.facebook.com/AsmitaNews/photos/a.342339899843644/1064122000998760/

જયારે સંચાલકની અને ગ્રાહકની ધરપકડ કરી લીધી હતી.મળતી માહિતી અનુસાર,અડાજણ વિસ્તારમાં મિલેનિયમ આકઁડ લકકી સ્પાનાં આડમાં છેલ્લાં કેટલાંક મહિનાથી સેકસ રેકેટ ધમધમી રહ્યું હતું. સ્પાનાં સંચાલકો આલમ અનીસાર ગાઝીએ યુવતીઓ બોલાવી પ્રોસ્ટિટયુટ રેકેટ ચલાવતો હતો. ગ્રાહકોને યુવતીઓ સાથે શરીરસુખ માણવાની ઓફર કરાતી હતી તેમજ તેમની પાસેથી પૈસા લઈને યુવતીઓ સાથે સ્પામાં જ શરીરસુખ માણવા દેતો હતો.

આ અંગે બાતમી મળતાં ગઈ કાલે રાતે ક્રાઈમ બ્રાન્ચનાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરી ૦૩ યુવતીઓ અને ગ્રાહક સહિત સંચાલક મળી આવ્યાં હતાં. તેમાંથી સંચાલક અને ગ્રાહકની ધરપકડ કરવામાં આવી છે. જયારે અન્ય બે લોકોની શોધખોળ આરંભી છે.

https://www.youtube.com/watch?v=j2k_NuS5OIc

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.