એક યુવકે નોકરી માટે ૩૦૦ જગ્યાએ અરજી કયાઁ બાદ પણ નોકરી મળી નહીં તો તેણે અનોખી તરકીબ શોધી કાઢી. બેરોજગારી થી તંગ આવેલાં યુવકે આખા શહેરમાં બેનરો લગાવી દીધાં.
વાત એમ છે કે, આ કિસ્સો આયર્લેન્ડનો છે.૨૪ વષઁ ક્રિસ સપ્ટેમ્બર ૨૦૧૯થી નોકરીની શોધમાં છે. મળતી માહિતી મુજબ ૭ દિવસમાં ૩૦૦ અરજી મોકલી છે.
https://www.youtube.com/watch?v=My6F0IFMljM
નોકરી ન મળતાં આખા શહેરમાં પોતાના ફોટાવાળા બેનર લગાવવાનો નિર્ણય લીધો .તેણે ૪૦ હજારનો ખર્ચ કર્યો. આ બોડઁ માં તેણે લખ્યું કે – Please hire ME. તેની સાથે તેણે લખ્યુ કે. તે ગ્રેજયુએટ છે. અનુભની રાઈટર છે. કંટેન્ટ ક્રિએટર છે. તેણે યુ-ટયૂબ ચેનલનું નામ લખ્યું હતું.
ક્રિસ કહે છે કે આ ધટના પર મારી -ટયૂબ ચેનલ પર ધણાં બધા લોકોએ કોમેન્ટ્સ કરી. બિલબોડઁ પર ટિપ્પણી કરી પરંતુ હજી સુધી તેને કોઈએ જોબ ઓફર કરી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.