આ યુવતી દુલ્હનની જેમ તૈયાર થઈ પહોંચી સ્મશાન..સત્ય જાણી તમારા આંખમાં આવી જશે આસું..

સ્મશાનનાં દુ:ખદ વાતાવરણમાં એક મહિલા દુલ્હનની જેમ તૈયાર થઈને પહોંચીને બધા ચોકી ગયાં . પરંતી સત્ય બહાર આવતાં લોકોની આંખમાંથી આંસુ આવી ગયાં..

એક વેબસાઈટમાં છપાયેલ રિપોર્ટ મુજબ, બ્રિટનમાં લાઈમેરીક એસ્કેશન સ્મશાનમાં દુલ્હનની જેમ તૈયાર થઈને પહોંચેલી યુવતીનું નામ કેટ કલિંગન છે.

કેટનાં લગ્ન ૨૦ વષઁ માઈલ્સ સાથે થવાનાં હતા. તમામ તૈયારી ચાલી રહી હતી.તે વચ્ચે દુ:ખ ધટના બની. આ લગ્ન માટે માઈલ્સ પોતાની કારથી ચચઁ તરફ આવી રહયાં હતાં .એક દુધઁટનામાં તેનું મોત નીપજ્યું.

જોકે એકિસડન્ટ પછી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.કેટનાં પિતા જણાવે છે કે, “દીકરી માઈલ્સને ખૂબ પસંદ કરે છે અને સમગ્ર જીવન એની સાથે વિતાવવા માંગે છે. ”

કેટે લખ્યું કે, “હું તને હંમેશા પ્રેમ કરતી રહીશ, મને ઉમ્મીદ છે કે આ ભલે જ અલવિદા કહેવાનો સમય છે, પરંતુ એક દિવસ આપણે જરુર મળીશું.”

https://www.youtube.com/watch?v=_aS274JPb1k

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.