હોસ્પિટલમાં બાળકને જન્મ આપી રહી હતી યુવતી ; માતા ધરે માણી રહી હતી બોયફ્રેન્ડ સાથે મજા. પછી ન થવાનું.

કોઈપણ કપલ વચ્ચેના સંબંધો ત્યાં સુધી જ સારા ચાલી શકે છે. જ્યાં સુધી બંને વચ્ચે વિશ્વાસ અને એકબીજા પ્રત્યે નિષ્ઠા બની રહે. જે દિવસે આ બન્ને વસ્તુ સંબંધોમાંથી ગાયબ થઈ જાય છે. તે દિવસે વધુ બરબાદ થઈ જાય છે. ઈંગ્લેન્ડ ૨૧ વર્ષીય મહિલા અને તેના પ્રેમી વચ્ચે કંઈક આવું જ થયું જેને કારણે તેના સંબંધનો અંત આવ્યો.

ઇંગ્લેન્ડ લિમિંગસ્ટોન સ્પાની રહેવાસી મે હૈરિસને થોડા સમય પહેલા ટિકટોક પર પોતાની લાઈફ સાથે જોડાયેલો એક ભયંકર ઘટના વિશે વીડિયો શેર કર્યો હતો. આ વિડિયો થોડા જ દિવસમાં એક કરોડના આંકડાને પાર કરી ગયો હતો. આ વીડિયોમાં એલિસા ના એ એક અત્યંત હેરાન કરનારી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેને બતાવ્યું કે તેનો બોયફ્રેન્ડ અને તેની માતા વચ્ચે અવૈધ સંબંધ હતો. મહિલાને જ્યારે આ વિશે ખબર પડી તો ખૂબ જ શોખ થઈ ગઈ હતી.

નગ્ન ફોટો અને મેસેજ જોઈ દંગ રહી ગઈ એલિસા.. 

વીડિયો જોઈને એલિસાને થોડો શક ગયો અને તેને બોયફ્રેન્ડના ફોનને ખંગાળવાનું શરૂ કર્યું. ફોનમાં તેમે રાયન અને તેની માતા ટૈમી સ્ટર્ડીની ન્યૂડ તસ્વીરો દેખાઈ. ફોટોઝ જોઈને એલિસા દંગ રહી ગઈ. તેણે ફટાફટ મેસેજ ચેક કર્યા અને તે દ્વારા તેને ખબર પડી કે, બે વર્ષ પહેલા જ્યારે લેબર પેનના કારણે હોસ્પિટલમાં જઈ રહી હતી, ત્યારે તેની માતા અને તેનો બોયફ્રેન્ડ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. બંનેએ મળવાનો પ્લાન બનાવ્યો હતો. એલિસા સમજી ગઈ હતી કે, રાયન ડિલિવરી સમયે હોસ્પિટલમાં કેમ લેટ આવ્યો હતો. આ બધું જાણીને એલિસાના પગ નીચેથી જમીન ખસકી ગઈ. તેને ખૂબ અફસોસ થયો કે, તેના બોયફ્રેન્ડ અને તેની માતાએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો.

https://www.youtube.com/watch?v=glUFBm2asXc

માતાએ તમામ આરોપો ખોટા ગણાવ્યા.. .

એલિસાએ તુરંત પોતાના બોયફ્રેન્ડનો સામાન ઘરની બહાર ફેંકી દીધો અને તેને હાંકી કાઢ્યો. તેણે પોતાની માતા સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા અને હવે તે તેની સાથે વાત પણ નથી કરતી. એલિસાએ જણાવ્યુ કે, બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ બાદ તે ખૂબ જ ખુશ છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર એલિસાની માએ આ તમામ આરોપો ફગાવી દીધા છે. તેણે કહ્યુ કે, તે એલિસાની માતા જરૂર છે, પણ તેને તેની સાથે તમામ સંબંધો તોડી નાખ્યા છે, જ્યારથી તેણે તેની સાથે ખોટુ કર્યું. આ ઘટના બાદ એલિસા મૂવ ઓન કરી ચુકી છે. તેનો એક બીજો બોયફ્રેન્ડ પણ છે અને તે વર્ષ ૨૦૨૨માં મા બનવાની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.