માનવતા હજુ જીવે છે તેવું સાબિત ગુજરાતનાં યુવાનો એ કયુઁ.

જેમ જેમ માણસ ટેકનોલોજી તરફ આગળ વધી રહયો છે. તેમ તેમ માનવતા વિસરાઈ રહી છે.

એક તરફ આખું રાજય જન્માષ્ટમીની ઉજવણીમાં વ્યસ્ત હતું .ત્યાં ચંપાવાડીનાં મુસ્લિમ યુવકોએ માનવતા મહેંકાવી દે તેવું કામ કર્યું છે. ચંપાવડીની રાણી ફળિયામાં રહેતાં મીનાબેન જયેશભાઈ પટેલ કોરોનાની સારવાર બાદ નિધન થયું હતું. તેમનો સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.

અંતિમ સંસ્કારની તૈયારી મુસ્લિમ યુવકો દ્નારા હિદું વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર રાત્રે ૧૧:૩૦ કલાકે અંતિમ સંસ્કાર કયાઁ હતાં.

આમ, જન્માષ્ટમીનો પાવન દિવસ માનવતા મહેંકતો દિવસ બની રહયો હતો.

https://www.youtube.com/watch?v=q7oM5fqpVRo&t=11s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.