બોલીવુડની હિરોઈનો સમયાંતરે તેમના દેખાવ સાથે પ્રયોગો કરતી રહે છે. સ્ટાઈલિશ દેખાવ માટે આ નાયિકાઓ ફેશનેબેલ ડ્રેસ પહેરવાથી શરમાતી નથી.
ઉફીઁ જાવેદ….
અભિનેત્રી ઉફીઁ જાવેદ થોડા દિવસો પહેલાં આ ડ્રેસ પહેરીને એરપોર્ટ પહોંચી હતી. ઉફીઁ જાવેદે આ ડ્રેસ પહેરીને લોકોનું અટેંશન ખેંચવાનો આરોપ લગાવ્યો હતો.
રાખી સાવંત…
અભિનેત્રી રાખી સાવંત ધણી વખત આવા કારનામા કરી ચૂકી છે. રાખી સાવંતની આ તસવીર એક ઈવેન્ટની છે, જેમાં તે પારદશઁક ગાઉન પહેરેલી જોવા મળી હતી.
નુસરઁત ભરુચા…
અભિનેત્રી નુસરત ભરુચા એક ઈવેન્ટમાં આ ડ્રેસ પહેરીને હતી. નુસરતનો આ ડ્રેસ પ્રિયંકા ચોપરાના ડ્રેસમાંથી કોપી થયો હોવાનું કહેવાય છે.
મલ્લિકા શેરાવત..
જયારે અભિનેત્રી મલ્લિકા શેરાવત બોલિવુડમાં પ્રવેશ કર્યો ત્યારે તે પોતાનાં ડ્રેસેજ સાથે ધણો પ્રયોગ કરતી હતી. આ જોઈને સમજવું મુશ્કેલ છે કે બિકીની છે કે ગાઉન..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.