કોરોનાના(CORONA) બે વર્ષ બાદ રેગ્યુલર રીતે શરૂ થયેલ ગીર અભ્યારણ (GIR SANCTUARY) અને ગીરનાર અભ્યારણ(GIRNAR SANCTUARY) હાલમાં સિંહઓના(LION) ચોમાસાના ૦૪ મહિના વેકેશન લીધે બંધ રહેતા તે અભ્યારણ આજથી ૧૬ ઓકટોબરથી ફરી શરૂ થઈ ગયા છે. પ્રવાસીઓ હવે સિંહ દર્શન( LINON SIGHTINGS) કરી શકશે. માત્ર દેવળિયા સફારી પાર્ક અને ધારી આંબરડી પાર્ક જ ખુલ્લા છે. જેને લઇને સાસણ ફરી ધમધમતું થયેલ છે.
૧) જંગલમાં પ્લાસ્ટિકની બોટલ કે વેફર પેકેટ લઈ જવા પર પ્રતિબંધ.
૨) સોશિયલ ડિસ્ટન્સ , માસ્ક અને સેનેટાઈઝર ફરજીયાત.
સિંહ દર્શન માટેનો સમય વહેલો હોય છે. ત્યારે સવારેની ટ્રીપ ૬.૪૫ થી ૯.૪૫ અને સાંજે પણ મોડી કરવામાં આવશે. જેનાં કારણે પ્રવાસીઓ વધુને વધુ ગીરનાં સિંહો નિહાળવાનો આનંદ ઉઠાવી શકે.
https://www.youtube.com/watch?v=KgQAcGXBKZM
જેમાં સરકારની કોવિડ ગાઇડલાઇન સાથે તમામ નિયમોનાં પાલન કરવાનું પ્રવાસીઓ રહેશે. સોશિયલ ડિસ્ટન્સ , માસ્ક, સેનેટાઈઝર ફરજીયાત છે. સાથે જંગલમાં પ્લાસ્ટિકની બોટલ કે વેફર પેકેટ લઈ જવા પર પ્રતિબંધ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.