જો તમે સોનાનાં ધરેણાં ખરીદવા જઇ રહ્યાં છો, તો ચાર નિશાન હોવા જોઈએ.
માકઁ બીઆઈએસ..
હકીકતમાં આ માકઁ બીઆઈએસ તરફથી આપવામાં આવે છે જે ભારત સરકાર તરફથી અપ્રુવ્ડ એક એજન્સી છે. જે સોનાની શુદ્ધતાને સુનિશ્ચિત કરે છે. તે માટે ત્રિભુજના આકારનો એક હોલમાર્ક આપવામાં આવે છે.
કેરેટની જાણકારી..
સોનાની જાણકારી પણ જવેલરી પર લખેલી હોય છે અને બે પ્રકારે લખવામાં આવે છે.એક તો કેરેટ એક ફાઈનેસ નંબર. તેમાં ગોલ્ડનાં કેરેટ લખેલા હોય છે. પછી તે ૨૪ હોય કે ૧૮. ૨૪ કેરેટનું સૌથી ફાઈન ગોલ્ડ હોય છે.
https://www.youtube.com/watch?v=_Gu6-TbDaKY
હોલમાકિઁગ સેંટર નંબર અથવા માકઁ..
કેરેટ અને બીએસઆઈ હોલમાકઁ સાથે હોલમાકિઁગ નંબર પણ લખેલા હોય છે. જે તમે ફોટો દ્નારા સમજી શકાય છે.
જવેલર નાં આઈડેંટિફિકેશન માકઁ..
હકિકતમાં ,તમે જે જવેલરનાં ત્યાંથી આ સોનું ખરીદો છો, તે પણ સોના સાથે જ પોતાનાં નંબર અેન્ટર કરે છે. અને આ માકઁ બીએસઆઈ રજીસ્ટર્ડ જવેલર જ લગાવી શકે છે..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.