53 વર્ષની આ અભિનેત્રીએ કરાવ્યું ન્યુડ ફોટોશૂટ જાણો ફેન્સ શુ બોલ્યા??

સિંગર અને અભિનેત્રી જેનિફર લોપેઝ રવિવારે 53 વર્ષની થઈ ગઈ છે. તેણીએ તેના જન્મદિવસના અવસર પર એક ન્યુડ ફોટોશૂટ કરાવ્યું છે અને જેની તસવીરો તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોની સાથે તેણે આ ફોટોશૂટનો વીડિયો પણ શેર કર્યો છે.

અલગ-અલગ પોઝ આપતાં જેનિફર લોપેઝે તેના શરીર પર લોશન લગાવ્યું અને વીડિયો પૂરો થતાં જ તે હસી પડી હતી અને આ તસવીરો જોઈને લોકોએ પ્રતિક્રિયા આપી અને કહ્યું, ‘આવો દેખાય છે 53 વર્ષનો મનુષ્ય’. ત્યાં જ અન્ય એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કહ્યું, ‘દુનિયાની સૌથી સુંદર મહિલા’.

જેનિફર લોપેઝની સ્કિનકેર લાઇન JLO બ્યુટીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તસવીરો પણ શેર કરી છે અને જેમાં સિંગર જેનિફર લોપેઝે ન્યૂડ પોઝ આપ્યા છે. જેનિફરે આ પ્રોડક્ટ વિશે પણ માહિતી આપી છે. JLOએ આ તસવીરો ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે.

જેનિફર લોપેઝના આ ન્યૂડ ફોટો રણવીર સિંહના ઈન્ટરનેશનલ મેગેઝીન પેપરના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યા બાદ સામે આવ્યાછે અને રણવીરે પોતાના લેટેસ્ટ એડિશન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. એ પણ થઈ શકે છે કે બર્ટ રેનોલ્ડ્સથી પ્રેરિત થઈને રણવીરે આ ફોટો ક્લિક કરાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.