યે રિસ્તા કયાં કહેલાતાંની આ એક્ટ્રેસે ડાન્સ કરતા કપડાં બદલ્યા.. જુઓ વિડીયો..

યે રિશ્તા કયાં કહેલાંતા હૈ છેલ્લા ૧૨ વષઁ લોકોને મનોરંજન કરાવી રહ્યું છે અને ફેન્સ શોમાં સ્ટાર કાસ્ટને પણ ખૂબ પ્રેમ કરે છે. હવે આ શો ની ફિમેલ લીડ એકટ્રેસ સીરત એેટલે કે તેનો રોલ અદા કરતી શિવાંગી જોશીનો એક વિડીયો વાયરલ થયો છે..

આ વિડીયો માં શિવાંગી તેના ડાન્સ સ્ટેપ બતાવી રહી છે. ડાન્સ મૂવ્સ બતાવતાં – બતાવતાંં કપડાં પણ બદલી રહી છે.

આ વિડીયોમાં શિવાંગીએ વિડીયોની શરૂઆતમાં સિમ્પલ હૂડી પહેયુઁ છે અને હેરસ્ટાઈલમાં તેમણે બંને સાઈડ બન વાળેલાં છે.

https://www.instagram.com/reel/CS9VZNwjc8D/?utm_source=ig_embed&utm_campaign=loading

તે ડાન્સ મૂવ્સ કરી રહી છે. જોત જોતામાં તે અચાનક જ ગ્લેમરસ અવતારમાં આવી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.