- ભાવનગર પંથકમાં ડ્રોનથી ખેતરોમાં દવા છંટકાવ.
સમગ્ર ભારત(INDIA) દેશમાં ડ્રોનથી ખેતરમાં દવા છાંટવાનો પ્રથમ તાજેતરમાં ભાવનગર(BHAVNAGAR) થી શરુ કરવામાં આવેલ છે. આ ડ્રોન(DRONE) ના માધ્યમથી ખેડૂતોના(FARMER) સમય(TIME) અને નાણાનો(MONEY) બચાવ થશે. તેમ જ દવા છટકાવ સમયે ખેડૂતોનાં આકસ્મિક મોત નિપજવાનાં બનાવમાં મહદઅંશે ઘટાડો નોંધાશે.જો આ ડ્રોનનાં ઉપયોગ માટે ગામે ગામ યુવકો(YOUTH) તૈયાર કરી તેને આત્મનિર્ભર(SELF -RELIANT) બનવાની દિશામાં પણ લઈ જઈ શકે છે.
કંપની તૈયાર છે તાલીમ આપવા..
https://www.youtube.com/watch?v=bLkaA-APbXg
પાલિતાણા અને તળાજા તાલુકાના કેટલાક ગામોમાં રોયની પ્રાથમિક તબક્કે દવાનો છંટકાવ થઈ રહ્યો છે. સરકાર અને કંપનીનો જય માત્ર ડ્રોન ભાડે આપી આ કામ કરવાનો નથી. કંપનીના માલિકનું કહેવું છે કે જો ગામે ગામ યુવાનો તૈયાર થાય અને તેને તાલિમ આપે અને જો પોતે આ પાંચ લાખની કિંમતની જમીન ખરીદી શકે છે.
જો ડ્રોનનાં માધ્યમથી દ્નાવણનો છંટકાવહ થતાં ૫૦% રોગનો ધટાડો થાય છે. અને ૬૦% જેટલું ઉત્પાદન વધી શકે છે. ભાવનગર જિલ્લામાં દેશમાં પ્રથમ વખત આ પ્રકારે ડ્રોન ના માધ્યમથી દવા છાંટવાનો પ્રારંભ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.