મોટેભાગે તમે સાપને મોહકબની પર નાચતા જોયા હશે. પરંતુ શું તમે કયારેય કોઈ વ્યકિતને બીનની ધૂન પર નાચતાં જોયા છે ? જી હા, તાજેતરમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
https://www.instagram.com/p/CT4b4jwF64w/?utm_source=ig_embed&ig_rid=a92f687d-e62f-4a4a-bcdf-f9f9d71f6c1d
આ રમુજી વિડીયો ઈન્સ્ટાગ્રામ પર Giedde નામનાં પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વિડીયો શેર કરી રહ્યાં છે અને તેનાં પર વિવિધ પ્રકારની રમુજી પ્રતિક્રિયા કરી રહ્યાં છે. જયારે એક યુઝર્સ લખ્યું કે, “ઈસે કહેતે હૈ નાગિન ડાન્સ “.મોટાભાગનાં સોશિયલ મીડિયા યુઝર્સ ઈમોજી શેર કરીને રમુજી પ્રતિક્રિયા આપતાં જોવા મળી રહ્યાં છે.
https://www.youtube.com/watch?v=iJBy0t5009Y
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.