૧૫ ઓગસ્ટ અફધાનિસ્તાન પર તાલિબાને કબ્જો જમાવી લીધાં બાદ ત્યાંનાં લોકો દેશને છોડીને ભાગી રહ્યાં છે. તાજેતરમાં જોઇ ભયજનક મંજરની આપવીતી અફધાનિસ્તાન પૉપ સ્ટાર આયઁના સઈદે પણ વણઁવી છે.
તેણે કહયું કે – હું આનો પુરેપુરો દોષ પાકિસ્તાનને આપું છું, વર્ષા સુધી અમે એવા વિડીયો અને સબુતો જોયા છે, જેમાં એ સાબિત થયું છે કે તાલિબાનને સશક્ત બનાવવા પાછળ પાકિસ્તાનનો હાથ છે.
વળી, આ પહેલાં આયઁના એ કહયું હતું કે તે કાબુલમાંથી નીકળી ગઈ હતી. તેને ઈન્સ્ટાગ્રામ ફોલોઅસઁને કહ્યું કે હું સારી અને જીવીત છું અને કંઈ જ નાં ભૂલનારી રાતો બાદ, હું દોહા, કતર પહોંચી ગઈ છું અને ઈસ્તંબુલ માટે પોતાની ફલાઈટનો ઈન્તજાર કરી રહી છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.