રાષ્ટ્રપતિ (PRESIDENT) રામનાથ કોવિંદ (RAMNATH KOVIND) સોમવારનાં સોમવારના રોજ એરફોર્સનાં (AIR FORCE) ગ્રુપ કેપ્ટન (GROUP OF CAPTAIN) અભિનંદન વર્ધમાનને (ABHINANDAN VARDHAMANAN) વીર ચક્રથી સન્માનિત કરાયા. અભિનંદનને આ સમ્માન પાકિસ્તાનની (PAKISTAN) વિરુદ્ધ અદમ્ય સાહસનાં પ્રદર્શન (PERFORMANCE) માટે આપવામાં આવ્યું છે.
તત્કાલિન વિંગ કમાન્ડર અભિનંદનને પોતાનાં mig -21 પ્લેન દ્નારા ઉડાન ભરીને માત્ર પાકિસ્તાની એરફોર્સનાં વિમાનોને ભારતીય સરહદમાં ધૂસવાથી રોકયા જ નહોતા પરંતુ પાકિસ્તાની ફાઈટર પ્લેન F – 16ને પણ તોડી પાડ્યું હતું. અભિનંદનને પોતાનાં સાહસ અને શૌર્યથી આખા દેશનું માન વધાર્યું હતું.
WATCH | Wing Commander (now Group Captain) Abhinandan Varthaman awarded the Vir Chakra by President Ram Nath Kovind.@rashtrapatibhvn pic.twitter.com/AzCWbHbAaq
— PB-SHABD (@PBSHABD) November 22, 2021
વિંગ કમાન્ડર અભિનંદન કુમાર હવે ગ્રૂપ કેપ્ટન બની ચૂકયા છે. ભારતીય સેનામાં ગ્રૂપ કેપ્ટનનો રેન્ક કર્નલની બરાબર છે. જ્યારે અભિનંદનને પાકિસ્તાનની ફાઈટર પ્લેનને તોડી પાડ્યું હતું. એ સમયે તેઓ 51 સ્કવાડ્રનનો હિસ્સો હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.