ધ કપિલ શર્મા શો ફેમ કોમેડિયન સિદ્ધાર્થ સાગર રિહેબિલિટેશન સેન્ટરમાં એડમિટ કરવામાં આવ્યો છે. તે પોતાની જુની આદતો પર પાછો આવી ગયો છે. તેથી તેને દાખલ કરવામાં આવ્યો છે. ૨૬ તારીખે મુંબઈ પોલીસે તે ખરાબ હાલતમાં મળી આવ્યો હતો.
એક વાતચીત દરમિયાન તેની માતા એ કહ્યું હતું કે તેમણે હંમેશા પુત્રને ડ્રગ્સથી દૂર રાખવાની કોશિશ કરી. તેઓ કહે છે કે હું હંમેશા તેની આજુબાજુ રહી, કયારેય તેને એકલો છોડયો નહીં.
https://www.youtube.com/watch?v=pmUBO0DUZKQ
સિદ્ધાર્થ સાગરની માતા જણાવે છે કે તેમનો પુત્ર બાઈપોલર છે. થોડા સમયથી તેણે દાવા લેવાની પણ બંધ કરી દીધી હતી. જો કે કોમેડિયનને થોડા વર્ષો પહેલાં ભારતમાં એક પીસીમાં આ વાતનો ઈન્કાર કર્યો હતો.
તેણે કહ્યું હતું કે, મને ખબર છે કે બાઈપોલર શું હોય છે અને મારામાં તેનાં કોઈ લક્ષણ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.