લાંબા સમયથી પોર્ન ઈન્ડ્સ્ટ્રીમાં કામ કરી રહેલી એક એક્ટ્રેસે પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતા કહ્યું કે, તેણે એડલ્ટ કામ માટે પોતાની 9 થી 5ની જોબ છોડી દીધી હતી જેથી તે લાઈફને સંપૂર્ણ રીતે જીવી શકે. ચેરી ડેવિલનું એડલ્ટ ઈન્ડ્સ્ટ્રીમાં એક જાણીતું નામ છે.અને તે અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારી પણ નોંધાવી ચૂકી છે. તેણે પોતાના ફેન્સના વોટ હાંસલ કરવા માટે એક વેબસાઈટ પણ લોન્ચ કરી હતી.
રાજનીતિ અને પોર્ન ઈન્ડ્સ્ટ્રી સિવાય ચેરી એક અલગ જ ધંધામાં રહી ચૂકી છે. તે ફીઝીકલ થેરાપીસ્ટ તરીકે પણ કામ કરી ચૂકી છે. સ્ટિફ સોક્સ પોડકાસ્ટ ઈન્ટરવ્યૂમાં ચેરીએ કહ્યું હતું કે કેવી રીતે તે પોતાના ફીઝીકલ થેરાપીસ્ટના કરિયરને છોડીને પોર્નની દુનિયામાં આવી હતી. તેણે ખુલાસો કર્યો હતો કે, મને કોઈ અંદાજો નહીં હતો કે હું પોર્નમાં સામેલ થવા જઈ રહી છું.અને હું એક ફીઝીકલ થેરાપીસ્ટ હતી અને આ કરિયરને છોડ્યાને મને 20 વર્ષ થઈ ગયા છે.
શૂટિંગના શરૂઆતના પોતાના અનુભવોને યાદ કરતા ચેરીએ કહ્યું કે તે પહેલા પોતાના નિર્ણયને લઈને ઘણી ચિંતિત હતી. પરંતુ થોડા સમયની અંદર જ મારો ડર જતો રહ્યો કારણ કે સેટ પર મને ઘણી મજા આવવા લાગી.
તેણે કહ્યું કે પહેલા મને ડર હતો કે આ એટલું પ્રોફેશનલ નહીં હોય અને જેટલું મને લાગતું હતું પરંતુ આવું કંઈ જ ન હતું. ચેરીએ સ્વીકાર કર્યો કે તેને આખી પ્રક્રિયામાં ઘણી મજા આવતી હતી. 43 વર્ષની એક્ટ્રેસ હવે ઈન્ડ્સ્ટ્રીનું એક મોટું નામ બની ગઈ છે અને ઘણા અવોર્ડ પણ જીતી ચૂકી છે. પોર્ન ઈન્ડ્સ્ટ્રીમાં કામ કરવા છત્તાનું કહેવું છે કે તે પોર્ન જોતી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.